Funny Jokes

ઓછામાં ઓછા શબ્દોમાં *સુખ, શાંતી

ઓછામાં ઓછા શબ્દોમાં
*સુખ, શાંતી અને ખુશી* નું વર્ણન કરવાની હરિફાઇ હતી.

લોકો વિચારતા રહ્યા અને મેં લખ્યુ:

*સુતેલી પત્નિ*

નિર્ણાયકની આંખોમાં આંસુઓ સાથે સ્ટેજ પર જ મને ભેંટી પડયા
અને શાલ ઓઢાડી ઈનામ આપ્યું.

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs