Funny Jokes

એક રીસેપ્શન માં પતી

એક રીસેપ્શન માં પતી બધા લેડીઝ સામે તાકી તાકી ને જોતો હતો…
ત્યા એની પત્ની ની નજર એના પતી ઉપર પડી…
પત્ની : શું આમ બધીયુ ની સામે જોવો છો…? છે કાંઈ…?
પતી : કાંઈ નથી હવે…
આ તો ખાલી એમ વિચારતો હતો કે જ્યારે હું લગ્ન કરવા માટે છોકરીઓ ગોતતો હતો ત્યારે આ બધીયુ ક્યાં હતી…
પત્ની : ત્યારે એ બધી છેને…
રાખડી લેવા ગઈતી તમને બાંધવા માટે…
અને મારેય બાંધવી તી…
પણ પૂરી થઈ ગઈ તી બધી…
એમાં સલવાઈ ગઈ હું…

😃😜😃😜😃😜😃😜😃😜😃

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs