Funny Jokes

એક ભાઈ કુંવારા રહી ગયા

એક ભાઈ કુંવારા રહી ગયા….

જુવાની માં તે વડીલો ને પગે બહુ લાગતા, કે વડીલો ના આશીર્વાદ થી મારુ ક્યાંક ગોઠવાઈ જાય…..

વડીલો હંમેશા આશીર્વાદ આપતા કે સદા સુખી રહે…!!

પછી કયાંથી થાય….!!!

😂😂😂😂😂

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs