એક ઢોલી લગન માં ઢોલ વગાડતો હતો.
એણે ઢોલ ની બેય બાજુ લેડીઝ👧👵 ના ફોટા લગાડ્યા હતા.
આ જોઈને કાકા એ કીધું કે તમે સુંદરતાં ના ઉપાસક લાગો છો.
ઢોલી કે ઉપાસક જેવું કંઈ નઇ કાકા
આ એક બાજુ વાળાં મારી સાસુ છે
ને બીજી બાજુ વાળી તમે સમજી ગયાને😉
આ ઘેર મોકો નથી મળતો એટલે અહીંયા થિબેડી નાખું છુ. દે ધના ધન,
⚔😹😹😹😹😹⚔