Funny Jokes

આપડા બાબલા નુ નક્કી

*એક ભાઈ ફોન પર(સગાને)* *: આપડા બાબલા નુ નક્કી કર્યું*
*સગા : સરસ કેવા છે લોકો ?*
*ભાઈ : આપડા જેવાજ છે !*
*સગા : લે તોય કર્યું* 😜

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs