Interesting SMS

અત્યારે સોસિઅલ સાઈટ પર

અત્યારે સોસિઅલ સાઈટ પર ઘણા લોકો 500 ની ને 1000 ની નોટના ગમે તેવા ફોટા મૂકે છે…અમુક લોકોએ મજાક બનાવી દીધો…ના ખબર હોય તો કહી દઉં એમાં રાષ્ટ્રપિતા તથા દેશનું પ્રતીક સમાન અશોકસ્તંભના 4 સિંહ પણ છે..તમે મજાક મજાકમા દેશનું અપમાન કરી રહ્યા છો તો આવા ફોટા મુકવા વાળાને આ મેસેજ મોકલાવો જેથી એને સમજ પડે કે આ જે કરી રહ્યા છે તે ખોટું છે….🙏🏻🙏🏻
હું પોતે પણ ભુલ સ્વીકારું છું 🙏

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs