Good Morning SMS

ટચુકડી વાર્તા Gujarati GM sms

ટચુકડી વાર્તા :-
કાચ ઉપર “પારો” ચડાવો તો “અરીસો” બની જાય છે.
અને
કોઈને “અરીસો” દેખાડો તો “પારો” ચડી જાય છે.

₲๑๑d 💞ℳ๑®ทïทg💐

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs